સુરત પધારેલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા નું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં ઉષ્મા ભર્યો સત્કાર
સુરત પધારેલ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના અધ્યક્ષ ડો તોગડીયા નું સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થા ઓમાં ઉષ્મા ભર્યો સત્કાર
સુરત ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સુરત પધારતા શહેર માં વિવિધ સંસ્થા ઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ સહિત અગ્રણી સાથે સુરત પધારેલ ડો તોગડીયા આગામી દિવસોમાં મહાકુંભ મેળા ની
માહિતી થી સર્વ ને અવગત કર્યા હતા ડો તોગડીયા સુરત પધારતા અનેક જાણીતા ઉદ્યોગપતી શ્રી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા રવાણી ગુપ વિવિધ સંસ્થાઓ તેમજ રાજકીય આગેવાનો ગોવિંદભાઈ ધોળકીયા રાજ્યસભાના સાંસદ ધારા સભ્ય લાઠી જનકભાઈ તળાવિયા સહિત ની ઉપસ્થિતિ માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત અધ્યક્ષ કબાટવાલા મહામંત્રી હસુભાઈ રૈયાણી રાષ્ટ્રીય બજરંગદળ પ્રાંત મહામંત્રી મનિષ વાધાણી સુરત મહાનગર અધ્યક્ષ દિનેશભાઇ અણઘણ મહામંત્રી અતુલભાઈ ધબરીયા વિગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ડો તોગડીયા આગમન થી લઈ સત્કાર ની ઉત્તમ વ્યવસ્થા માટે સ્થાનિક તબીબ ડો પૂર્વેશભાઈ ઢાકેચા કેન્દ્ર મંત્રી ઈન્ડિયા હેલ્પલાઇન પ્રફુલ્લભાઈ તોગડીયા સહિત ના અગ્રણી ઓ દ્વારા ડો તોગડીયા ના સત્કાર સ્વાગત અને માર્ગદર્શન માટે સુંદર વ્યવસ્થા માટે ખૂબ ખુશી વ્યક્ત કરાય હતી
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.