દેત્રોજ તાલુકા પ્રાથમિક શાળામાં હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા જરૂરિયાતમંદ બાળકો શૈક્ષણિક સાધનસામગ્રી કીટ અર્પણ કરવામાં આવી હતી - At This Time

દેત્રોજ તાલુકા પ્રાથમિક શાળામાં હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડસ દ્રારા જરૂરિયાતમંદ બાળકો શૈક્ષણિક સાધનસામગ્રી કીટ અર્પણ કરવામાં આવી હતી


આમ તો એક સંત એ કહ્યું છે કે શિક્ષણ એ મફત હોવું જોઇએ ગુરુઅને શિષ્ય પરંપરા જળવાઈ રહે અનેગુરુજ્ઞાન ના માગૅબતાવે પરંતુ આજેજ્ઞાન વેચાણ થઇ રહ્યું છે તેથી પરમ પિતા પરમેશ્વર પણ ના રાજ છે આપૃથ્વી પર ચાર પાયા નબળા પડી ગયા છે તોય લોકો ના હ્રદય મા હમદદૅ લોકો છે તેથી આજ ના બાળકો ને શિક્ષણ મેળવવા માટે એક ગ્રુપ છે તે જરૂરીયાત મંદ બાળકો ને શૈક્ષણિક કીટ તૈયાર ને આપે છે ઉત્તરગુજરાતમા મહેસાણાજિલ્લાનુ હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સદેત્રોજ તાલુકા પ્રાથમિક શાળા આજ રોજ ૨૯/૦૬/૨૦૨૨ બુધવાર નાં રોજ હ્યુમિનિટી ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ દ્વારા દેત્રોજ તાલુકા પ્રાથમિક શાળા, દેત્રોજ ખાતે *સમગ્ર તાલુકામાં* અભ્યાસ કરતાં માં-બાપ વિનાના *પ્રભુ વત્સલ બાળકોને* અભ્યાસ લક્ષી કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ જરૂરિયાતમંદ બાળકો ને માટે એક પહેલ વિદ્યાદાન એ જ મહાદાન અંતર્ગત શૈક્ષણિક કીટ આપીને તેઓ અભ્યાસ માં ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. જેમાં સ્કૂલ બેગ, પેન્સિલ, રબર, સંચો, ફૂટપટ્ટી, પાણી ની બોટલ, નાસ્તાનો ડબ્બો, કંપાસ બોક્ષ આપવામાં આવ્યું હતી. શિક્ષણ રાષ્ટ્રનું મોટું સંરક્ષણ છે. શિક્ષણની ગુણવત્તા વધુ સુદ્રઢ બનાવી શિક્ષણનું સ્તર ઉચ્ચત્તમ કક્ષાએ લઇ જઈ શાળા નાં વિદ્યાર્થીઓને શિક્ષિત કરી તેમને રાષ્ટ્ર અને વિકાસના કાર્યમાં જોડવા માટે સમાજકાર્ય નાં આ વિદ્યાર્થીઓ કટિબદ્ધ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.