બોટાદ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ, બોટાદ ખાતે તેમજ તાલુકા કક્ષાએ બંધારણના આમુખનું વાંચન કરવામા આવ્યું
બોટાદ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ કોર્ટ, બોટાદ ખાતે તેમજ તાલુકા કક્ષાએ બંધારણના આમુખનું વાંચન કરવામા આવ્યું
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના અધ્યક્ષશ્રી અરવિંદ કુમાર તેમજ જસ્ટીસ તથા કારોબારી અધ્યક્ષ, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ સુ.શ્રી.સોનિયાબેન ગોકાણીના માર્ગદર્શન અનુસાર બોટાદ જિલ્લા સેવા સત્તા મંડળ દ્વારા Celebration of constitution Day/Week as communication of Department of Justice, Gol..” અન્વયે બોટાદ ખાતે તેમજ તાલુકા કક્ષાએ તા.૨૬/૧૧/૨૦૨૨ થી તા.૦૨/૧૨/૨૦૨૨ ના સમયગાળા દરમ્યાન બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું. તેમ બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ફુલ ટાઈમ સેક્રેટરશ્રીની એક અખબારી યાદી દ્વારા જણાવવામાં આવે છે.
Report, Nikunj Chauhan Botad
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.