vijay dhulkotiya, Author at At This Time - Page 7 of 89

રૂ.75 હજારની ઉઘરાણી કરતા યુવકને છરીના ઘા ઝીંકાયા

શહેરના યુનિવર્સિટી રોડ પર વિષ્ણુવિહાર સોસાયટી સામે યુવક પર ત્રણ શખ્સોઅે છરીથી હુમલો કર્યો હતો, ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો,

Read more

હોસ્ટેલના વિદ્યાર્થીઓએ ગંદા પાણીની ફરિયાદ કરી, VCએ સેમ્પલ લેવડાવ્યાં

પાણીના ધાંધિયાનો વિરોધ કરવા વિદ્યાર્થીઓ ડોલ લઈને VC બંગલે પહોંચ્યા હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હોસ્ટેલમાં ફરી પાણીના ધાંધિયા શરૂ થતા ગુરુવારે

Read more

મનપાના ગાર્બેજ ટ્રકના ચાલકને હાર્ટ એટેક આવતા ચાલુ ટ્રક રસ્તા પરથી ઉતરી ખાલ પ્લોટના દીવાલ સાથે અથડાયો

ગોવિંદભાઈ અમરશીભાઈ સુરેલા (ઉં.વ.54) રાજકોટ મનપાની ડમ્પિંગ સાઈટનો ટ્રક ચલાવતા હતાં ત્યારે આજે સવારે 10:30 વાગ્યા આસપાસ શિતલ પાર્ક નજીક

Read more

મનપા નવી 25 ઈલેક્ટ્રીક, 48 CNG બસ શરૂ કરશે, સફાઈ કામદારોની ભરતીમાં વયમર્યાદામાં વધારો

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અટલ સરોવર ખાતે મેયર નયનાબેન પેઢડીયાએ સૌરાષ્ટ્રના સૌથી ઉંચા 70 મીટરનો ત્રિરંગો લહેરાવી

Read more

સૌરાષ્ટ્ર યુનિ.ની બોયઝ હોસ્ટેલમાં એક સપ્તાહથી પીવાના પાણીના ધાંધિયા, સ્ટુડન્ટ્સે ધરણા કર્યા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલમાં ફરી એક વખત પાણીનો પ્રશ્ન સર્જાયો છે. જેમાં હાલ અર્ન વાઇલ લર્ન હોસ્ટેલમાં છેલ્લા એક અઠવાડિયાથી

Read more

બપોર બાદ બફારા વચ્ચે ધીમી ધારે વરસાદ વરસ્યો, સિઝનનો કુલ 14.81 ઇંચ વરસાદ નોંધાયો

રાજકોટ શહેરમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાનું આગમન થયું છે. રાજકોટ શહેરમાં અસહ્ય ગરમી અને બફારા વચ્ચે બપોર બાદ સાંજના

Read more

TRP અગ્નિકાંડમાં ભ્રષ્ટ અધિકારીઓને ઝડપી જેલના સળિયા ગણતા કરી દેતા DYSPને મળશે પ્રેસિડેન્ટ મેડલ

સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ પ્રેસિડેન્ટ મેડલની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના 25 પોલીસ અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા

Read more

રાજકોટમાં 22 વર્ષીય યુવતીએ ઝેર પી અને 18 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું, કારણ અકબંધ

આપઘાત કરવું એ સામાન્ય બાબત બની ગઈ હોય તેમ રોજબરોજ આપઘાતના બનાવ સામે આવતા હોય છે. આજે રાજકોટ શહેરમાં વધુ

Read more

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ જોખમી ગેસનું પ્રમાણ વધે તો વાઇબ્રેશન એલર્ટ આપતું ડિવાઈસ બનાવ્યું

લાઈફ બેન્ડ રાસાયણિક ઉદ્યોગના કામદારોને આ ડિવાઈસ ઉપયોગી થશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના યુવા સંશોધકોએ ઝેરી ગેસના લીકેજના કારણે ઉદ્યોગોમાં

Read more

રાજકોટથી ઉદ્યોગકારો હવે 30 સપ્ટેમ્બર સુધી બાંગ્લાદેશ નહિ જાય, ઉત્પાદન અટકાવી દીધું

દિવાળીના ઓર્ડર પણ પ્રભાવિત, આર્થિક વ્યવહારો ખોરવાઇ ગયા બાંગ્લાદેશમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે. તેેને કારણે રાજકોટ અને સૌરાષ્ટ્રનો ઉદ્યોગ

Read more

કોર્પોરેટરના ભાઇએ સરકારી જમીન પર ખડકેલું નીલુ રેસ્ટોરન્ટ ખાલી કર્યું, તંત્ર હવે ડિમોલિશન કરશે

રૈયા રોડ પર સરકારની 166 કરોડની જમીન પર થયેલા દબાણની હવે તપાસ શરૂ થશે રાજકોટના રૈયા રોડ પર બાપા સીતારામ

Read more

મ્યુ. કમિશનરે કહ્યું- યાજ્ઞિક રોડ ઉપરના ગેરકાયદેસર બાંધકામને રેગ્યુલાઇઝ કરાવવા ટેમ્પરરી સીલ ખોલાયું

રાજકોટમાં વેપારીઓ અને શાળા સંચાલકો સાથે સીલ ઝુંબશનો ઉગ્ર વિરોધ કરી સીલ ખોલાવવા માટે ઉપરાણા લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ

Read more

રામનાથપરામાં વીજ મીટર બ્લાસ્ટ સાથે સળગી ગયા, ફાયર બ્રિગેડે 14 લોકોને બચાવ્યા; કોઈ જાનહાનિ નહીં

રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના રામનાથપરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા PGVCLના વીજ

Read more

મચ્છરજન્ય રોગચાળાને કારણે શાળાઓમાં ગૂગળ-લીમડાનો ધૂપ શરૂ

બાળકને તાવ-શરદીના લક્ષણો દેખાય તો શાળાએ ન મોકલવા તાકીદ ચાંદીપુરા વાઇરસ, મરચ્છજન્ય રોગચાળો તેમજ વાતાવરણમાં પલટો આવતાં સ્વનિર્ભર શાળામાં તકેદારી

Read more

રાઈડ્સ, આઈસક્રીમના વેપારી રાજી આજે થશે 50 પ્લોટ-સ્ટોલની હરાજી

જૂની કલેકટર કચેરીમાં સાંજે 4 વાગ્યે લોકમેળા માટે હરાજી કરવામાં આવશે રાઇડ્સના​​​​​​​ 31, આઇસક્રીમના 16, ખાણીપીણીના 3 સ્ટોલ માટે બોલી

Read more

ટ્રાન્સપોર્ટની પેઢી ચલાવતા પતિ સહિતના સાસરિયાંઓ પરિણીતાને પિયરેથી પૈસા મગાવી ત્રાસ આપતા

રાજકોટના રઘુકુળમાં રહેતા અને હાલ માવતરના ઘેર કાલાવડ રોડ પર અમૃતનગર સોસાયટીમાં રહેતા પૂજાબા દિગ્વિજયસિંહ રાણાએ ફરિયાદ કરી હતી. જેમાં

Read more

એસટીની વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તોડી નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનશે

ગોંડલ રોડ પર 7 કરોડના ખર્ચે અદ્યતન રાજકોટ ડિવિઝન કચેરી તૈયાર બસ સ્ટેન્ડ તૈયાર થયા બાદ જૂનાગઢ તરફની બસ અહીંથી

Read more

એડવોકેટના ડ્રાઇવરને આંતરી 20 હજારની લૂંટના ગુનામાં પોલીસે મુખ્ય આરોપીની કરી ધરપકડ

રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લૂંટના ગુનામાં ફરાર ધ્રુવરાજસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને અવધ રોડ પરથી ઝડપી પાડ્યો

Read more

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, CM ભૂપેન્દ્ર પટેલ, પાટીલ, હર્ષ સંઘવી હાજર રહેશે, યાત્રાને જોડતા માર્ગો પર નો-એન્ટ્રી, રસ્તા ડાયવર્ટ કરાયા

રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન આજે (10 જુલાઈ) શનિવારે રાજકોટમાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

Read more

લોકમેળામાં કાં ફરશે ફજેત ફાળકા, નહીંતર થશે ફજેતી

લોકમેળા સંદર્ભે વહીવટી તંત્ર સામે ઊભો થયો નવો પડકાર, આઇસ્ક્રિમના વેપારીઓએ ડિપોઝિટ પાછી માંગી વેપારીઓને તંત્ર વધુ એક તક આપવાના

Read more

‘પૈસા દઇને બધું મળી જાય છે’ કહી પત્નીને તરછોડી દીધી

રાજકોટની પરિણીતાની મહિલા પોલીસમાં જેતપુરના સાસરિયાંઓ સામે ફરિયાદ ગીતાનગરમાં પિતાના ઘેર રહેતી માનસીબેન હાર્દિકભાઇ ગુજરાતીએ તેના પતિ હાર્દિક, સસરા રમેશભાઇ

Read more

વિદેશી ફ્લાઇટ અને કસ્ટમ્સ-ઇમિગ્રેશન સુવિધા શરૂ કરો

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કેન્દ્રમાં રજૂઆત રાજકોટની ભાગોળે કરોડોના ખર્ચે તૈયાર કરવામાં આવેલું ઇન્ટરનેશનલ એરપોર્ટ માત્ર કોણીએ ગોળ ચોંટાડવાની

Read more

રૈયા રોડની સરકારી જમીનમાં કોર્પોરેટરના ભાઈ ઉપરાંત અન્ય 100થી વધુના દબાણો

તંત્રને રૈયા સરવે નં.156 પૈકીની જમીનમાં માત્ર એક જ દબાણ દેખાયું? તમામ દબાણકારોને નોટિસ આપી દબાણો દૂર કરાશે: કલેક્ટર રાજકોટના

Read more

ફજેતફાળકા વિનાનો લોકમેળો, ખાનગી મેળા નહીં થાય

રાજકોટના ઇતિહાસમાં પ્રથમ વખત ભાતીગળ મેળો રાઇડ્સ વગર યોજાઇ તેવી ભીતિ ગુરુવારે બપોર બાદ યોજાયેલી પ્લોટની હરાજીમાં એકપણ રાઇડ્સ સંચાલકે

Read more

3 મહિનાથી નળ ખોલતા જ દારૂનો આથો નીકળે છે, નાહવા કે કપડાં ધોવાનું મન થતું નથી; અનેક રજૂઆત છતાં કાર્યવાહી નહીં

રાજકોટ મહાનગરપાલિકાના મેયર દ્વારા તમામ વોર્ડમાં લોકદરબાર યોજી ‘મેયર આપને દ્વાર’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વોર્ડ નં.

Read more

રાજકોટની A+ ગ્રેડ ખાનગી યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી 800, સરકારની B ગ્રેડ યુનિ.માં માત્ર 4 જ!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો A ગ્રેડ હતો ત્યારે 20થી વધુ વિદેશી વિદ્યાર્થી ભણતા, B ગ્રેડ થતાં જ ઘટી ગયા, રાષ્ટ્રીય સ્તર પર

Read more

ટૂંક સમયમાં લાંબા રૂટની 4 ટ્રેન રાજકોટ સુધી લંબાશે

રેલવે મંત્રીની જાહેરાતના દોઢ વર્ષ બાદ તજવીજ શરૂ સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટને શરૂઆતથી રેલવે તંત્ર દ્વારા નજર અંદાજ કરવામાં આવી

Read more

સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટમાં રેડ કરી 1500 લીટર દેશી દારૂ સાથે એક આરોપીની કરી ધરપકડ

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આજે ચોક્કસ બાતમીના આધારે રાજકોટમાં રેડ કરી 1500 લીટર દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પેટ્રોલિંગ

Read more