અણિયોર ગામે ભરવાડ પરિવારના ૧૭૦ ઘેટાં-બકરાં અને ગાયો તણાઈ જતાં અરવલ્લી વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવાઈ.
ભારે વરસાદમાં અસરગ્રસ્તો પ્રત્યે સહાનુભૂત અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર. અરવલ્લી જિલ્લા વરસાદમાં થયેલ નુકસાન અન્વયે તાત્કાલિક સહાય પૂરી પાડવામાં આવી.
Read more