શિક્ષણ મંત્રીની ઉપસ્થિતમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમ. - At This Time

શિક્ષણ મંત્રીની ઉપસ્થિતમાં અખિલ ભારતીય શિક્ષા સમાગમ કાર્યક્રમ.


રાષ્ટ્રીય શિક્ષા નીતિને ત્રણ વર્ષ પૂર્ણ થતા હોઈ તે નિમિત્તે ભારત સરકારના શિક્ષા મંત્રાલય દ્વારા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલયના સહયોગ થકી “ અખિલ ભારતીય શિક્ષા સમાગમ ”નું આયોજન કરવામાં આવ્યું છે જેની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી હતી જે અંતર્ગત મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલ કિસાન માધ્યમિક વિદ્યાલય ખાતે શિક્ષણ મંત્રી ડો કુબેર ડીંડોરની ઉપસ્થિતમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું શાળાના વિદ્યાર્થીઓ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું જેમા શાળા ના આચાર્ય દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતું બીજી તરફ જીલ્લા ના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો દ્વારા પણ આ પ્રોગ્રામ નું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.