માળીયાના ચુલડી ગામે વૃંદાવન નર્સરીમાં પંદર જેટલી વિવિધ જાતના આંબાની કલમોનુ સબસીડીના લાભ સાથે વેંચાણ
તા માળીયા હાટીના
જી જૂનાગઢ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
વૃંદાવન ફાર્મ નર્સરીમાં કેસર દશેરી લંગડો પાયરી આમ્રપાલી જમ્બો કેસર સહીત પંદરેક જાતની આંબાની કલમો તૈયાર કરી સરકારશ્રીની સબસિડીના લાભ સાથે દર વર્ષે એક લાખથી વધુ કલમોનુ વેંચાણ થાયછે
માળીયા હાટીના તાલુકાના ચુલડી ગામે આવેલ વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી આવેલછે જ્યાં ખેડુતોને સરકારશ્રીની સબસીડીના લાભ સાથે આંબાની કલમોનુ વ્યાજબી ભાવે વેંચાણ કરવામાં આવી રહ્યુંછે સાથે વૃક્ષ વાવો પૃથ્વી બચાવો ધન કમાવોના સંકલ્પ સાથે વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરી ધરાવતા નયનભાઈ અને રામભાઈ નંદાણીયાએ જણાવ્યું હતું કે અમારી નર્સરીમાંથી કલમોની ખરીદી કરનાર ખેડુતોને નિરોગી સ્વચ્છ ખડતલ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી કલમોનુ સરકાર દ્વારા અપાતી સબસીડીના લાભ સાથે વ્યાજબી ભાવથી વેચાણ કરવા સાથે અનેક લોકોને રોજગારી મળી રહેછે વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરીમાં વૃંદાવન ફાર્મ નર્સરીમાં કેસર દશેરી લંગડો પાયરી આમ્રપાલી જમ્બો કેસર સહીત પંદરેક જાતની આંબાની કલમો તૈયાર કરી સરકારશ્રીની સબસિડીના લાભ સાથે વ્યાજબી ભાવે દર વર્ષે અંદાજે એક લાખથી વધુ કલમોનુ વેંચાણ થાયછે
વૃક્ષ વાવો પૃથ્વી બચાવો ધન કમાવોના સંકલ્પ સાથે વ્યાજબી ભાવે આંબાની વિવિધ જાતની કલમોની ખરીદી માર્ગદર્શન માટે ખેડુત મિત્રો માળીયા હાટીના તાલુકાના ચુલડી ગામે આવેલ વૃંદાવન ફાર્મ એન્ડ નર્સરીમા અવશ્ય મુલાકાત લેવા ખેડુતોને નર્સરી સંચાલક નયનભાઈ અને રામભાઈ નંદાણીયાએ જણાવ્યું હતુ
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.