હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, તેમજ કારોબારી ચેરમેનની બીન હરીફ વરણી કરવામાં આવી
હળવદ તાલુકા પંચાયત ના શાસનકાળને અઢી વર્ષ પૂર્ણ થતા આજે નવા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની બિન હરીફ વર્ણી કરવામાં આવી હતી જેમાં હળવદ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે પ્રવીણ ભાઈ સરસાવાડિયા ,ઉપપ્રમુખ તરીકે રમેશ ભાઈ ઝીંઝુવાડિયા, કારોબારી ચેરમેન તરીકે હર્ષાબેન મહેશ ભાઈ કોપેણીયા ની બિન હરીફ કરવામાં આવી હતી. અને નવનિયુક્ત તમામ હોદ્દેદારોને રાજકીય આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.