મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર : બ્રેકિંગ
મહીસાગર : જાતિ નું પ્રમાણ પત્ર ન મળતા શિક્ષણ નો બહિષ્કાર
ખાનપુર તાલુકા ની પ્રાથમીક શાળા માં બાળકો ની નહિવત હાજરી
આદિવાસી સમાજ ના લોકો દ્વારા શાળા ના આચાર્ય ને લેખિત જાણ કરાઈ
જાતિ નું પ્રમાણ પત્ર ન મળે ત્યાં સુધી બાળકો ને શાળા એ ન મોકલવા ની ચીમકી
ખાનપુર તાલુકા ની અંદાજીત 21 પ્રાથમિક શાળા માં બાળકો ઘેર હાજર રાખવા નો નિર્ણય
જાતિ ના પ્રમાણ પત્ર ની માંગ ને લઈ આદિવાસી સમાજ આકરા પાણી એ
છેલ્લા કેટલાય સમય થી જાતિ ના પ્રમાણ પત્ર ને લઈ માંગ કરવા છતાં પરિણામ ન મળતા આદિવાસી સમાજ માં રોષ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.