ખરોડ ગામમાં પ્રભાતફેરી શરૂઆત કરવામાં એક મહિના થયો - At This Time

ખરોડ ગામમાં પ્રભાતફેરી શરૂઆત કરવામાં એક મહિના થયો


ખરોડ ગામમાં પ્રભાતફેરી શરૂઆત કરવામાં એક મહિના થયો

વહેલી પરોઢે ઊઠવું તો આરોગ્ય તંદુરસ્ત રહે છે અને આધ્યાત્મિક ઉર્જા પણ વધે. તે માટે વિજાપુર તાલુકા નું ખરોડ ગામમાં પ્રભાતફેરી ચાલુ કરવામાં આવેલા એક મહિનો થવા આવેલો છે પણ અયોધ્યામાં રામ મંદિર બનવાથી ખરોડ ગામમાં નાના મોટા ભાઈઓ બહેનો સાથે મળીને પ્રભાતગીરી સવારના સવા પાંચ કલાકે નીકળી અને સરદાર ચોકથી બ્રહ્માણી માતાજીના ચોક ઉમિયા માતાનો ચોક થઈને અને પરત ફરતી પ્રભાતફેરી ચાલુ કરતા એવા અશ્વિનભાઈ પટેલ સેવક તરીકે ઓળખાય છે એમના ખૂબ પ્રયત્નથી ગ્રામ માં પ્રભાતફેરી ચાલુ કરવામાં આવી છે અને પ્રભાત ફેરીના વગાડવા માટે સાધનો સાધનો પટેલ જયેશભાઈ ખરોડના વતની હાલ અમેરિકા રહેલા છે તેઓ પણ ખરોડ આવેલા છીએ તો આ પ્રભાતફેરીમાં સાથે મળીને પ્રભાત ફેરી ચાલુ કરી છે એવા સાથે અમારા પત્રકાર મુકેશભાઈ ફોટોગ્રાફી સાથે રજૂ કરેલું છે
શ્રી રામ જય રામ જય જય રામ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.