ગારિયાધાર મીડિયા ના અહેવાલ નો પડઘો પડ્યો ને ગારિયાધાર નગરપાલિકા તંત્ર આળસ મરડી ને જાગ્યું..
ગારિયાધાર મીડિયા ના અહેવાલ નો પડઘો પડ્યો ને ગારિયાધાર નગરપાલિકા તંત્ર આળસ મરડી ને જાગ્યું..
ભાવનગર જિલ્લા ના ગારિયાધાર મા આવેલ રતનવાવ રોડ પર થોડા દિવસ પહેલા એસ ટી બસ અને અનાજ નું આયસર રોડ ની વસે ગટર ની કુંડી મા ફસાઈ હતી જયારે બસ નું વીલ ખુતિ ગયું હતું જેને લય ને ત્યાં આજુ બાજુ રહેત લોકો રાહદારીઓ દ્રારા મહા મહેનત થી બસ ને બહાર કાઢવામાં આવી હતી ત્યાર બાદ મીડિયા ની મહેનત રંગ લાવી અહીંયા કુંડી ના ખાડામાં અસંખ્ય વાહનો ગરકાવ થઇ જતાંહતાં ત્યારે બે દિવસ પહેલા પાલીતાણા મુન્દ્રા રૂટ ની એસ. ટી. ની બસ આ કુંડી ના ખાડામાં ફસાતા મીડિયા ની ટીમે સમાચાર પ્રસિદ્ધ કરતા ગારિયાધાર નગરપાલિકા ને તુરંત કુંડી નું કામ કરવાની ફરજ પડેલ હતી અને વધુ કહેવામાં આવે તો ત્યાં રહેતા આજુ બાજુ ના રહીશો દ્રારા કહેવામાં આવ્યું હતું કે આં રોડ એક વર્ષ થયું નથી ત્યાં તો તૂટી જાય છે રોડ ની ગુણવતા નબળી હોવા ના કારણે કુંડી ના ઢાંકણા આમાં ક્યાંથી રહે સારા લોકો દ્રારા એવી પણ માંગ કરવા મા આવી હતી કે વહેલી તકે રોડ સારો બને તેવી માંગ કરવા મા આવી હતી. રિપોર્ટ મુકેશ કંટારીયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.