આણંદ જિલ્લામાં ડિજીટલ ચોરી.
આણંદ-વિદ્યાનગર રોડ પર એ.પી.સી સર્કલ પાસે આવેલ ઇન્સાઇડ સર્વીસ સેન્ટર નામની કમ્પ્યુટરની દુકાનોમાં રાત્રીના સમયે તસ્કરો ત્રાટક્યાં હતાં. તાળું તોડીને દુકાનમાં ઘુસેલા તસ્કરો ત્રણ લેપટોપ, એક ટેબલેટ અને એક સીસીટીવી ફુટેજની હાર્ડડિસ્ક મળીને કુલ રૂપિયા 1.65ની ચોરી કરી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.