હળવદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું - At This Time

હળવદ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું


હળવદબજરંગ દળ સેવા સપ્તાહ અંતર્ગત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હળવદ દ્વારા આજ રોજ હળવદ શહેર ની શાળા નંબર .5 માં તમામ વિદ્યાર્થી ને શૈક્ષણિક કીટ નું વિતરણ કરવામાં આવ્યું બજરંગ દળ દ્વારા દર વર્ષે સેવા સપ્તાહ માં અલગ અલગ વિષય લઈ ને સેવા કાર્ય કરવામાં આવે છે જેમાં દર વર્ષે વૃક્ષારોપણ નાં કાર્યક્રમ ની સાથે એક વિષય જોડવામાં આવે છે આ વર્ષે મેડિકલ કેમ્પ અને શિક્ષણ નો વિષય જોડવામાં આવ્યો છે. હળવદના ચરાડવા ગામે પણ 500 જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરી વૃક્ષ ઉછેરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.