પાણીની સમસ્યાનો કાયમી હલ થાય તે આશયથી વિંછીયા તાલુકાનાં થોરીયાળી ગામે તળાવ ઊંડું કરવાનાં કામની શરૂઆત
પાણીની સમસ્યાનો કાયમી હલ થાય તે આશયથી વિંછીયા તાલુકાનાં થોરીયાળી ગામે તળાવ ઊંડું કરવાનાં કામની શરૂઆત.
વિંછીયા તાલુકાનાં થોરીયાળી ગામે તળાવ ઊંડું ઉતારવાનાં કામની શુભ શરૂઆત કરાવતાં વિસ્તારનાં ધારાસભ્ય અને ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા. આ અવસરે ગામના સરપંચ, વિવિધ સમાજનાં આગેવાનો, ખેડૂતો, ગ્રામજનોએ ઉપસ્થિત રહી કામને બિરદાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.