રાજકોટ મોચી બજારમાં ફૂટવેરની દુકાનમાં આગ306 લાગી, ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
રાજકોટ મોચી બજારમાં ચબુતારા ચોક પાસે આવેલ ફૂટવેરની દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો હતો. ધટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
