જસદણના ઘેલાં સોમનાથ ગામે એક યુવતીએ એસિડ પીધું - At This Time

જસદણના ઘેલાં સોમનાથ ગામે એક યુવતીએ એસિડ પીધું


જસદણના ઘેલાં સોમનાથ ગામે એક યુવતીએ એસિડ પીધું

જસદણ પોલીસ સ્ટેશનમાંથી માહિતી અનુસાર ગઈકાલ સવારમાં વહેલા મમતા બેન વશરામ ભાઈ ખાવડિયા જાતે દેવીપુજક ઘેલાં સોમનાથ ગામે રહેતા યુવતીએ કોઈ અગમ્ય કારણોસર એસિડ પીધું હતું અને એસિડ પિતા જસદણ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. શા માટે એસિડ પીધું તે જાણવા મળ્યું નથી.જે જસદણ પોલીસે તપાસ હાથ ધરી હતી.

રિપોર્ટ હર્ષદ ચૌહાણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.