લ્યો બોલો આણંદ પાલિકા હસ્તકના ટાઉનહોલની ફાયર એનઓસી જ નથી
રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડે દરેકને હચમચાવી દીધા છે. ત્યારે આણંદ નગરપાલિકા હસ્તક ટાઉનહોલ ફાયર એનઓસીનો અભાવ જોવા મળતાં દોઢમાસ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના પગલે ટાઉનહોલમાં મતગણતરી સંદર્ભે કર્મચારીઓને આપવામાં આવતી મહત્વલક્ષી તમામ મીટીંગો અન્ય સ્થળે યોજવામાં આવી છે.
જોવાની બાબત એ છે કે આવી કેટલી સરકારી મિલકતોને ફાયર એનઓસી વગર શહેરમાં આવેલા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.