આજથી અમલી બનેલાં નવા કાયદા બાબતે સિહોર પી.આઈ.ગોહિલ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. - At This Time

આજથી અમલી બનેલાં નવા કાયદા બાબતે સિહોર પી.આઈ.ગોહિલ દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.


સરકાર દ્વારા નવા કાયદા જે આજથી જ અમલમાં મૂકવામાં આવ્યા છે તે કાયદા ની વિસ્તૃત માહિતી સિહોર પોલીસ સ્ટેશન ના પી.આઈ.ગોહિલ ની અધ્યક્ષતામાં આજરોજ સિહોરના ટાઉનહોલ ખાતે આપવામાં આવી હતી.
સિહોર નગરજનો, વેપારીઓ, દરેક પક્ષના આગેવાનો અને પત્રકાર મિત્રો સહિત આ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
ખાસ કહેવા જઈએ તો લૂંટ,ધાડ, અકસ્માત, છેતરપીંડી, અપહરણ, શરીર સંબંધિત ગુન્હાઓ જેવા અનેક કાયદા માં આજથી મોટા પ્રમાણમાં ફેરફારો આવ્યા છે જે બાબત સિહોર પી.આઈ. ગોહિલ દ્વારા આજરોજ સિહોરના ટાઉનહોલ ખાતે જરૂરી જાણકારી આપવામાં આવી હતી રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.