જુનાગઢ માં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના - At This Time

જુનાગઢ માં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના


જુનાગઢ માં સુવર્ણ પ્રાસન કેન્દ્ર જેમાં આર્યસમાજ,દીપાંજલી સોસાયટી , ઝાંઝરડા રોડ,મધુરમ ખાતે સંસ્કૃતિ આર્ય ગુરૂકુલમ રાજકોટના સહયોગથી ડીસેમ્બર માસમાં પુષ્ય નક્ષત્રમાં ફ્રી સુવર્ણ પ્રાસન કેમ્પમાં જન્મથી 14 વર્ષ સુધીના 440 જેટલા બાળકો અને ગર્ભવતી મહિલાઓને રોગ પ્રતિકારક શક્તિ માટે ડ્રોપ્સ પીવડાવવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં પ્રવિણા વાઘેલા,મૃણાલી વૈદ્ય,મયુર વૈદ્ય,જયશ્રીબેન ગાલોરિયા,
જશુબેન,વગેરેએ સેવા આપી કાર્યક્રમ સફળ બનાવ્યો.
પ્રવિણાબેન વાઘેલાની યાદી જણાવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image