જૂનાગઢ માં ભારે વરસાદ ને લઈને જે ભારે નુકસાની થઈ છે જેને લઇ ને અસરગ્રસ્ત લોકો ની મદદે આવ્યું મુસ્લિમ સમાજ નું કેર ફાઉ ડેસન આવ્યું
જૂનાગઢ માં ભારે વરસાદ ને લઈને જે ભારે નુકસાની થઈ છે જેને લઇ ને અસરગ્રસ્ત લોકો ની મદદે આવ્યું મુસ્લિમ સમાજ નું કેર ફાઉ ડેસન આવ્યું જૂનાગઢ મા ભારે વરસાદ ને લઇ ને ભારે નુકસાની જોવા મળી રહી છે ત્યારે જૂનાગઢ નું મુસ્લિમ સમાજ નું સુન્ની વોરા નું કેર ફાવડેસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો માં રાતો રાત ફ્રુડ પેકેટ અને કપડા નું વિતરણ કરાયું જેમાં કેર ફાવડેસન હર હંમેશ ને માટે કોરાના કાળ મા પણ ગરીબ જનતા ને કામ આવ્યું છે આગૃપ કોઈ પણ નાત જાત ના ભેદ ભાવ વગર કામે લાગ્યું છે પુર ના પ્રકોપ ને લઇ જે જે વિસ્તાર મા જરૂર પડી છે તિયારે આખી રાત ગાડી ઓ લઈ ને તમામ અસરગ્રસ્ત વિસ્તાર માં ફ્રુડ પેકેટ તેમજ ફરવાના અને ઓઢવાંના કપડાં વિતરણ કર્યા અને એવી ખાતરી પણ આપી કે જૂનાગઢ ની જનતા ને જ્યારે પણ જરૂર પડશે તિયારે હંમેશા સાથે રહેશે એવી ખાત્રી આપી હતી આ અસરગ્રસ્ત લોકો માટે કેર ફાવડેસન તેના ગ્રુપ સાથે અસરગ્રસ્ત વિસ્તાર માં જેમ કે સકરબાગ. મફતિયાપરા. ભવનાથ. ગાંધીગ્રામ. તેમજ કાડવા વિસ્તાર તેમજ મોતીબાગ વિસ્તાર માં 2000 થી 2500 જેવા ફ્રુડ પેકેટ વિતરણ કર્યા અને જરૂર પડશે તો વધારે પણ ફ્રુડ પેકેટ અને કપડા નું વિતરણ કોઈપણ જાત નું નાત જાત ભૂલ્યા વગર માત્ર ઇન્સાનિયત ના નાતે હરહંમેશ કામ કરશે તેવી કેર ફાઉડેસન ના કાર્યકરો દ્વારા ખાત્રી આપી આતકે મુફ્તી અબુલ મતીન તેમજ સિરાજ મંસૂર તેમજ તેમની ટીમે ભારે જહેમતઉઠાવી હતી રિપોર્ટ.....કાસમ હોથી.. ભેસાણ............. મો..9913465786
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.