બ્રેકિંગ... જુનાગઢ.રાજેશ ચુડાસમા એ જુનાગઢ ગીર સોમનાથ ની જનતા આભાર માન્યો... - At This Time

બ્રેકિંગ… જુનાગઢ.રાજેશ ચુડાસમા એ જુનાગઢ ગીર સોમનાથ ની જનતા આભાર માન્યો…


બ્રેકિંગ...જુનાગઢ.
જુનાગઢ ભાજપ ના ઉમેદવાર રાજેશ ચુડાસમા ની બાદ પ્રતિક્રિયા...રાજેશ ચુડાસમા એ જુનાગઢ ગીર સોમનાથ ની જનતા આભાર માન્યો...
સાથે કહ્યું જીત મહત્વ ની છે...
તે પછી એક મતે જીતો કે એક લાખ મતે...
માટે જો જીતા વહી સિકંદર...
ગત ટર્મ કરતા 16 હજાર જેટલી ઓછી લીડ મળતા આપી પ્રતિક્રિયા...


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.