પાણપુર પાટિયા દર ચોમાસે પાણી ભરાતું હોવા છતાં તેના નિકાલનો કોઈજ આયોજન નહી…….
સવગઢ ગ્રામ પંચાયતમાં આવેલ પાણપુર પાટિયા વિસ્તારમાં અનરાધાર વરસાદના કારણે એ.બી.સી.કોમ્પલેક્ષ અને પાણપુર જવાના રોડ પર દોઢ ફૂટ જેટલા પાણી ભરાતા મોટાભાગના દુકાનદારો ધ્વારા સ્વયંભુ દુકાનો બંધ કરવામાં આવેલ છે.પણ પાણીનો આવક વધતા દુકાનો અંદર પાણી ગુસી જતા દુકાનદારોને આજે નુકશાન વેઠવાનો વારો આવી ગયેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.