અડતાળા ગામે સ્વચ્છતા અંગેના સુત્રોચાર અંગે રેલી યોજાઈ - At This Time

અડતાળા ગામે સ્વચ્છતા અંગેના સુત્રોચાર અંગે રેલી યોજાઈ


અડતાળા ગામે સ્વચ્છતા અંગેના સુત્રોચાર અંગે રેલી યોજાઈ

આજ રોજ સ્વચ્છતા હી સેવા ઝુંબેશ તેમજ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ગઢડા તાલુકાના અડતાળા ગામે શાળાના બાળકો તેમજ ગામના આગેવાનો દ્વારા રેલી આયોજન કરી સ્વચ્છતા અંગેના સુત્રોચાર કરવામાં આવ્યા હતા.જેમાં મોટી સંખ્યામાં શિક્ષક સ્ટાફ તેમજ શાળાના બાળકો જોડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.