પિલવાઈ ખાતે શેઠ જી સી હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી - At This Time

પિલવાઈ ખાતે શેઠ જી સી હાઇસ્કુલ પ્રાથમિક વિભાગ શિક્ષક દિન નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી


આજરોજ શિક્ષક દિન ના શુભ પ્રસંગે
મહેસાણા જિલ્લામાં
વિજાપુર તાલુકાની શેઠ જી. સી. હાઇસ્કૂલ પ્રાથમિક વિભાગ પિલવાઈ ખાતે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ ની જન્મજયંતી નિમિત્તે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. તમામ વિદ્યાર્થીઓએ આજે એક દિવસ માટે સુંદર શિક્ષકની ભૂમિકા ભજવી અને ઉત્સાહભેર આ ઉજવણીમાં ભાગીદાર બન્યા. શાળાના આચાર્યા શ્રીમતી કૃણાલબેન ઠાકર દ્વારા આજના તમામ શિક્ષકોની ભૂમિકા બજાવનાર શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટર
મુકેશ પ્રજાપતિ 9998240170
વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.