જીત ઈસામલિયા ની જીત થી સમગ્ર પંથક માંથી શુભેચ્છા - At This Time

જીત ઈસામલિયા ની જીત થી સમગ્ર પંથક માંથી શુભેચ્છા


અમરેલી જિલ્લાના દામનગર ઠાંસા ગામ નો યુવાન હાલ સુરત જીત ધર્મેશભાઈ ઇસામલિયા જે ગજેરા વિદ્યાભવન માં અભ્યાસ કરતા ની સાથે જીમ્નાસ્ટીક ગેમ માં નેશનલ લેવલ માં ત્રીજા ક્રમે અને સ્ટેટ લેવલે અગાઉ બે વાર પ્રથમ ક્રમ પ્રાપ્ત કરેલ છે અને તાજેતર માં સ્ટેટ લેવલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી ને આ ત્રીજીવાર ફસ્ટ રેન્ક મેળવેલ છે,અને પરિવાર સાથે સાથે ગામનું ગૌરવ વધારવા બદલ યુવા શક્તિ સંગઠન ઠાંસા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આપ ખુબ આગળ વધો અને ખુબ પ્રગતિ કરો એવી શુભકામના

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.