ખેલો ઇન્ડિયા ખેલો. પાંગરતી પ્રતિભા કુ. જયા પાડે ને જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું પ્રોત્સાહન
ખેલો ઇન્ડિયા ખેલો. પાંગરતી પ્રતિભા કુ. જયા પાડે ને જય ભગવાન યુવક સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું પ્રોત્સાહન
સુરત શહેરિજનો ધર્મ હોય કે દાન સમાન ઉત્સાહ સાથે કાયમ અગ્રેસર રહેતા આવ્યા છે દાનેશ્વરી કર્ણ ની કર્મભૂમિ સુરત ની ખૂબ સુરતી એટલે કંઈક ને કંઈક સેવા પરમાર્થ પ્રવૃત્તિ ઓની જ્યોત પ્રજ્વલિત રહે તે માટે સતત પરમાર્થ રૂપી દિવેલ પૂરતા શહેરીજનો ની સેવા એટલે સુગંધી પુષ્પો માફક સર્વત્ર મહેકતી રહે છે શહેર ની સામાજિક સંસ્થા જય ભગવાન યુવક ચેરી ટેબલ ટ્રસ્ટ દ્વારા ખેલ ક્ષેત્રે પાંગરતી પ્રતિભા ને મદદ કરી "ખેલો ઇન્ડિયા ખેલો" પાંગરતી પ્રતિભા પરપ્રાંતી દીકરી ને આર્થિક મદદ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું દેશ કાળ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર જેમ દિવે દીવો પ્રગટે તેમ સુરત માં પરિવા સાથે રહેતી ગરીબ પરપ્રાંતી ની દીકરી કુ. જયા પાંડે ને સહાયક બની પ્રોત્સાહિત કરી આ દીકરી દેશ નું નામ જગત માં રોશન કરે તેવા ઉમદા ઉદ્દેશ થી જય ભગવાન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ ના સર્વો ટ્રસ્ટી ઓ દ્વારા સરાહનીય મદદ માટે તત્પરતા દર્શાવી હતી કુ.જયા પાંડે એ લાસ્ટ ટાઈમ ૧૨૨.૫ ઉઠયા થા ઉદયપુર મે નેશનલ મેં.પાવર લિફ્ટિંગ અને સ્ટ્રેન્થલિફ્ટિંગ માં નેશનલ ચેમ્પિયન છે સાથે સાથે તેણી તેમના રાજ્યમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન પણ છે.કું.જયા પાંડે મધ્યમવર્ગીય પરિવાર માંથી આવતી અને ભારત દેશ નું નામ રોશન કરવા આગળ વધી રહેલ દિકરી છે સામાન્ય પરિવારની આર્થિક પરિસ્થિતી નબળી હોય આવી દીકરી ઓ આર્થિક નબળી સ્થિતિ ના કારણે પોતા નું ટેલેન્ટ યોગ્ય પ્લેટફોમ ઉપર પ્રદર્શિત કરી ન શકે તેની ચિંતા જય ભગવાન ટ્રસ્ટ ના ટ્રસ્ટી ઓ સુધી પહોંચી અને સર્વ ટ્રસ્ટી ઓ એ કુ.જયા પાંડે નામક દીકરી ની પરિસ્થિતિ અંગે તેમની રમત ગમત ઉપર અસર ન પડે અને અધવચ્ચે મેદાન છોડી ન જાય તે માટે સુરત ની સામાજિક સંસ્થાન જય ભગવાન યુવક સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત પ્રમુખ વિપુલભાઈ નારોલા એ કુ જયા ના પરિવારે ની રૂબરૂ મુલાકાત લીધી પરિસ્થિતિ નિહાળી તેની સિદ્ધિ ઓ સન્માનપત્રો શિલ્ડ પ્રત્યેક નિહાળી સંસ્થા એ કુ જયા પાંડે નું સન્માનીત કરી જરૂરી સહાયક બની ખેલ ક્ષેત્રે આગળ વધતા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.