બોટાદના વતની વિપુલભાઈ ભુપતભાઈ કોઠારીએ યુગાન્ડામાં રહીને માનવ સેવાની જયોત પ્રગટાવી - At This Time

બોટાદના વતની વિપુલભાઈ ભુપતભાઈ કોઠારીએ યુગાન્ડામાં રહીને માનવ સેવાની જયોત પ્રગટાવી


(રિપોર્ટ ચેતન ચૌહાણ બોટાદ)
દક્ષીણ આફ્રિકા ના યુગાન્ડા દેશના કમ્પાલા શહેરના ટાઉન ફોર્ટ પોર્ટલ માં વર્લ્ડ બલ્ડ ડોનર ના દિવસે તા:-14-જુન-2024 રોજ વિપુલભાઈ ભુપતભાઈ કોઠારી-બોટાદ વાળાએ તથા ભારતીય યુવકોના શુભ સહકાર થી એક બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરેલ, વિપુલભાઈ કોઠારી એ પોતાની શોપ (દુકાન) આદિ એન્ટરપ્રાઈઝ માં બલ્ડ ડોનેશન કેમ્પ નું આયોજન કરીને માનવતા નું ઉત્તમ કાયઁ કરેલ અને 72 બોટલ બ્લડ એકત્રીત કરેલ હતી, સમસ્ત બલ્ડ ડોનરોને આકર્ષક ગીફટ ભેટ પણ આપવામાં આવેલ, પારકા પરદેશમાં રહીને પણ ભારતીય સંસ્કાર ની સુવાસ ને ફેલાવી છે.. અને ભારતીય તિરંગા ની આન બાન ને શાનમાં વધારો કર્યો છે, એ માટે વિપુલભાઈ કોઠારી-બોટાદ વાળા અભીનંદન ને પાત્ર છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.