આજ રોજ વેરાવળ સોમનાથ ખાતે તારીખ ૧૨/૧/૨૦૨૫ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના લોખંડી નેતા તેમજ કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા સોમનાથ મહાદેવ ના પૂજા વિધિ અભિષેક કરવામાં આવ્યું હતું તેમની સાથે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખશ્રી અને ગુજરાત મેરી ટાઈમ બોટના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા સરકારી અધિકારીઓ આ પૂજા વિધિ અભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા - At This Time

આજ રોજ વેરાવળ સોમનાથ ખાતે તારીખ ૧૨/૧/૨૦૨૫ના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના મંદિરે ભારતીય જનતા પાર્ટીના લોખંડી નેતા તેમજ કર્ણાટક ના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા સોમનાથ મહાદેવ ના પૂજા વિધિ અભિષેક કરવામાં આવ્યું હતું તેમની સાથે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડલના પ્રમુખશ્રી અને ગુજરાત મેરી ટાઈમ બોટના પૂર્વ ડાયરેક્ટર કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તથા સરકારી અધિકારીઓ આ પૂજા વિધિ અભિષેકમાં ઉપસ્થિત રહ્યા હતા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.