રાજકોટ પાલિકાની બેદરકારીથી 10 વર્ષના બાળકની અમૂલ્ય જિંદગી સામે પ્રશ્નાર્થ - At This Time

રાજકોટ પાલિકાની બેદરકારીથી 10 વર્ષના બાળકની અમૂલ્ય જિંદગી સામે પ્રશ્નાર્થ


જોખમમાં નાના મૌવાં પાસે આવેલ આવાસ યોજનાનો 300 કિલો જેવો ભારે ડેલો બાળકને માથે પડતા બાળકને થઈ ગંભીર ઇજા. જેને પગલે બાળકને હેમેરેજ સાથે આંખે અંધાપો આવ્યો. મહત્વનું છે કે ઘટના ને 5 દિવસ વિતવા છતાં રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ
બાળકની ખબર અંતર પૂછવા પણ નથી આવ્યા. ત્યારે હાલ બાળકની હાલત ગંભીર હોઇ અમદાવાદ ખાતે ખસેડવાની પરિવાર દ્વારા તજવીજ હાથ ધરાઇ
છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.