સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની જીત* - At This Time

સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની જીત*


*સાબરકાંઠા ભાજપના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની જીત*

*રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ, સાબરકાંઠા*

સાબરકાંઠા ભાજપ લોકસભાના ઉમેદવાર શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા ની ભવ્ય જીત થયેલ છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ધારાસભ્યો સહિત ભાજપના કાર્યકરોમાં જીતની ખુશી જોવા માં આવી રહી છે


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.