ધોળા જં ખાતેની SBI બેંકમાં સ્ટાફની લાલિયાવાડી આવી સામે ગ્રાહકો સાથે ગેર વર્તન કરાતુ હોવાની ફરિયાદ
ઉમરાળા તાલુકાના ધોળા જંક્શન ખાતે SBI બેંકમાં સ્ટાફ દ્વારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં આવતુ હોવાની ફરિયાદ
ધોળા જંક્શન SBI બેંકનો સ્ટાફ ગ્રાહકો સાથે ગેર વર્તન કરવામાં જેટલો માહેર છે તેટલો ફરજમાં ધ્યાન આપે તો બેંકની સબી ખરાબ ના થાય સરકાર દ્વારા સ્ટાફને ગ્રાહકોના કામ કરવા માટે પગાર આપવામાં આવે છે નહિ કે ખરાબ વર્તન કરવા માટે સરકારનો પગાર લઈને ફોન પર સમય પસાર કરતા હોવાની ગ્રાહકો દ્વારા કરાઈ ફરિયાદ
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.