જસદણ તાલુકાના ડોડીયાળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તથા “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો
જસદણ તાલુકાના ડોડીયાળા ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ તથા “સેવા સેતુ” કાર્યક્રમમાં વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબે હાજરી આપી સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. ગ્રામજનોને સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ ઘરઆંગણે અપાવ્યો. તેમજ આ તકે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટેના વાહનોનું લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.