ઇંગોરાળા ગામની સીમમાં જુગાર રમતા પાંચ ઇસમોને રોકડા ૧૩૫૫૦/-સાથે ઝડપી લેતી ઉમરાળા પોલીસ
ઉમરાળા પોલીસ અધિકારી એમ.આર.ભલગરીયા સાથે પોલીસ ટીમ પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે ઇંગોરાળા ગામની સીમમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી જુગારનો મુદ્દામાલ તથા આરોપીઓ મળી આવતા કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ પકડાયેલ આરોપીઓ(૧)હિમ્મતભાઇ ઠાકરશીભાઇ રાઠોડ ઉ.વ.૫૨ ધંધો.હીરા રે.ઇંગોરાળા ગામ,તા.ઉમરાળા(ર)ઇમરાનભાઇ નુરદીનભાઇ સૈયદ ઉ.વ.૩૮ ધંધો.મજુરી રે.લીમડા ગામ,પાણીની ટાંકી પાસે તા.ઉમરાળા(૩)ભોપાભાઇ જીવાભાઇ ચાવડા ઉ.વ.૫૪ ધંધો.ડ્રાઇવીંગ રે.રંધોળા ગામ,નવાપર વિસ્તાર તા.ઉમરાળા(૪)ત્રિક્રમભાઇ પોપટભાઇ બારૈયા ઉ.વ.પર ધંધો મજુરી રે.રંધોળા ગામ,બેન્કની બાજુમા તા.ઉમરાળા(૫)જીતેન્દ્રભાઇ અમરૂતભાઇ ચૈાહાણ ઉ.વ.૩૧ ધંધો.મજુરી રે.રંઘોળા ગામ,નવાપરા વિસ્તાર તા.ઉમરાળા કબ્જે કરેલ મુદ્દામાલ(૧)ગંજીપત્તાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/-(૨)રોકડા રૂપિયા ૧૩૫૫૦/-કુલ કિ.રૂ.૧૩૫૫૦/-સહિતના મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી કામગીરી કરનાર ઉમરાળા પોલીસ અધીકારી એમ.આર.ભલગરિયા તથા હેડ.કોન્સ જી.એન.નાવડીયા પો.કોન્સ.મયુરસિંહ કનકસિંહ ગોહિલ,પો.કોન્સ.મહેશભાઇ રમેશભાઇ ગઢવી,પો.કોન્સ. નરેન્દ્રસિંહ રામદેવસિંહ ગોહીલ તથા પો.કોન્સ. યુવરાજસિંહ વિક્રમસિંહ ગોહિલ વિગેરે નાઓ જોડાયા હતા
રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા
+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.