શીશલીની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો - At This Time

શીશલીની પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો


પોરબંદરના શીશલી ગામે શ્રી એમ.એચ.એમ.પે.સે. શાળા ખાતે ધારાસભ્ય - અર્જુનભાઈ મોઢવાડિયાએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કરાવ્યો હતો.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વર્ષ-૨૦૦૩ માં શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી હતી. જેના સુખદ ફળસ્વરૂપે ગુજરાતમાં શાળાઓમાં નામાંકન દરમાં મોટો વધારો અને ડ્રોપઆઉટ દરમાં ભારે ઘટાડો થયો છે તેમ જણાવ્યું હતું.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.