ગઢડા તાલુકાના નિંગાળા ગામે પાસે ટ્રેન નીચે જમ્પ લાવી ચાર લોકોએ આપઘાત કર્યા
ગઢડા તાલુકાના નિંગાળા ગામે પાસે ટ્રેન નીચે જમ્પ લાવી ચાર લોકોએ આપઘાત કર્યા
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નિંગાળા ગામે પાસે ટ્રેન નીચે જમ્પ લાવી ચાર લોકોએ આપઘાત કર્યા 22 થી 25 વર્ષ બે મહિલા તેમજ બે પુરુષ ચાર લોકોએ આપઘાત કર્યા ભાવનગર થી ગાંધીગ્રામ જય રહેલી હતી ટ્રેનમા આત્મહત્યા કરી મોત વાલુ કર્યું હોવાથી તેવું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે બોટાદ રેલવેના અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે હાલ મુતક કોણ છે અને ક્યાંના છે તેમજ ક્યાં કારણોસર મોત થયું તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.