સાયલાના રાજવી પરીવાર દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ને જન્મદિવસ ની શુભકામના પાઠવી - At This Time

સાયલાના રાજવી પરીવાર દ્વારા ધારાસભ્ય કિરીટસિંહ રાણા ને જન્મદિવસ ની શુભકામના પાઠવી


લીંબડી વિધાનસભા ના માનનીય લોકપ્રિય ધારાસભ્યઅને પૂર્વ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા ના જન્મ દિવસ છે ત્યારે હાર્દિક શુભકામના પાઠવના સાયલા ઠાકોરસાહેબ સોમરાજસિંહ ઝાલા તથા તેમના પ્રાઇવેટ સેક્રેટરી મોતીલાલ સતાપરા સુદામડાવાળા તથા ગોપાલભાઈ બોળીયા નવા સુદામડા એ સાથે મળીને માનનીય કિરીસિંહ રાણા સાહેબ ના જન્મ દિવસની હાર્દિક શુભકામના પાઠવી હતી.તેમજ સાયલા ના અન્ય જરૂરિયાત મંદોને અનાજ કીટ વિતરણ કરી ને કિરીટસિંહ રાણા નો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

રિપોર્ટર :રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.