લુણાવાડા જિલ્લા સેવા સદનના ગેટ પાસે પરિવારના ન્યાયની માંગ સાથે છઠ્ઠા દિવસે ધરણાં યથાવત - At This Time

લુણાવાડા જિલ્લા સેવા સદનના ગેટ પાસે પરિવારના ન્યાયની માંગ સાથે છઠ્ઠા દિવસે ધરણાં યથાવત


કારંટા ઉર્સના મેળામાં ગુમ થયા બાદ નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાનો મામલો

કારંટા ઉર્સના મેળામાં ગુમ થયા બાદ નદીમાંથી યુવતીનો મૃતદેહ મળી આવવાનો મામલો

• લુણાવાડા જિલ્લા સેવા સદનના ગેટ પાસે પરિવારના ન્યાયની માંગ સાથે છઠ્ઠા દિવસે ધરણાં યથાવત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કારંટા ગામે ઉર્સના મેળામાં પરિવાર સાથે ગયેલી યુવતી ચંદ્રિકા પરમાર ગુમ થયા બાદ નદીમાંથી કોથળામાં પૂરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. હચમચાવી દે તેવી સ્થિતિમાં યુવતીની લાશ મળતા લોકોમાં ભારે રોષ અને હત્યારાને ઝડપી પાડવા માંગ ઉઠી છે ત્યારે પરિવારે ન્યાયની માગણી સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને આજે 13 માં દિવસે પણ મૃતદેહ વડોદરા ખાતે આવેલી એસ એસ જી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે આરોપીઓ નહિ પકડાતા ન્યાયની માંગ સાથેપરિવારના ધરણાં લુણાવાડા જિલ્લા સેવા સદનના ગેટ પાસે યથાવત
9925468227


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.