આટકોટના કૈલાશ નગર વિસ્તારમાંથી એક ઇસમની અટક - At This Time

આટકોટના કૈલાશ નગર વિસ્તારમાંથી એક ઇસમની અટક


આટકોટના કૈલાશ નગર વિસ્તારમાં આશિફભાઈ ભીખુભાઈ પઠાણ વેચાણ કરવાના ઇરાદે દેશી દારૂ રાખી મળી આવતા આટકોટ પોલીસે પ્રોહી કલમ 65 એ એ મુજબ ફરિયાદ દાખલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.