રાજકોટમાં સ્કૂલ રિક્ષા ચાલકે રિક્ષામાં આવતી સગીરા પર નજર બગાડી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું - At This Time

રાજકોટમાં સ્કૂલ રિક્ષા ચાલકે રિક્ષામાં આવતી સગીરા પર નજર બગાડી ચાર વખત દુષ્કર્મ આચર્યું હતું


રાજકોટ શહેરમાં 14 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર સ્કૂલ રિક્ષા ચાલકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2018માં કોઠારિયા સોલવન્ટમાં આવેલી સીતારામ સોસાયટીમાં રહેતો આરોપી અશોક નરશી ચૌહાણ સ્કૂલ રિક્ષા ચલાવતો હતો. તેની જ રિક્ષામાં આવતી ધો. 8ની વિદ્યાર્થિનીને ગુલાબનગર મફતિયાપરાની ઓરડીમાં ચાર વખત લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહીશ તો જીવતી નહીં રહેવા દઉં તેવી ધમકી આપતો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.