આણંદ જિલ્લામાં 25,620 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી - At This Time

આણંદ જિલ્લામાં 25,620 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી


ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રાકૃતિક કૃષિથી થતા ફાયદાઓ પોતાના જાત અનુભવો કર્યા પછી સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જાગૃતિ અભિયાન આરંભ્યું છે. આણંદ જિલ્લામાં પણ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના નેતૃત્વમાં અને ખેતીવાડી અધિકારી તથા અનેક તાલુકાના અધિકારો દ્વારા આણંદ જિલ્લામાં 25,620 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી, કલેક્ટરે કામગીરીની સમીક્ષા કરી


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.