ગૌ માતાને લઈને ગુજરાતના જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયાની રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત - At This Time

ગૌ માતાને લઈને ગુજરાતના જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયાની રાજ્યના મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે મુલાકાત


ગુજરાતના જાણીતા ગૌ ભક્ત અર્જુન આંબલીયા એ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે વાત કરતા જણાવ્યું કે આજે અમારું એક સપનું પૂરું થયું છે કે દેશી ટાર્જન થી વિશ્વ વિખ્યાત હરિયાણા ના સંજયસિંહ પહેલવાન કે જેણે ગાયના દૂધ,ગૌમૂત્ર,ઘી વગેરે નુ સેવન કરીને સપાટા દંડ બેઠક મારવામાં 13 વિશ્વ રેકોર્ડ બનાવ્યા છે દેશી પત્રકાર કરમુભાઈ ની મહેનત થી મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ પ્રાકૃત્તિક કૃષિ મોડેલ ના બ્રાંડ એમ્બેસેડર જાહેર કર્યા છે એ બદલ પરમ પૂજ્ય મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જી નો હ્રદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image