માંડવા ગામની હાઈસ્કૂલમાં મેલેરિયા વિશે આરોગ્ય શિક્ષણ અપાયું - At This Time

માંડવા ગામની હાઈસ્કૂલમાં મેલેરિયા વિશે આરોગ્ય શિક્ષણ અપાયું


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ)
ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર માંડવાના માંડવા ગામની હાઈસ્કૂલમાં મેલેરિયા વિશે આરોગ્ય શિક્ષણ અપાયું. આજ રોજ હાઇસ્કુલ ખાતે મચ્છરજન્ય રોગની ઉત્પત્તી, મચ્છરથી બચવાના ઉપાયો, મચ્છરજન્ય રોગોની સારવાર વિશે આરોગ્ય કર્મચારી મેઘાબેન ડાભી, ઉર્મિલાબેન પંડ્યા અને મુકેશભાઈ મારૂએ બાળકોને વિસ્તૃત માહિતી આપી હતી. હાઇસ્કૂલના આચાર્ય તથા શિક્ષકોએ સાથ સહકાર આપેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.