સિવિલમાંથી મોકલાયેલા સેમ્પલમાં 2 ચાંદીપુરા પોઝિટિવ, એક સારવાર હેઠળ: એકનું મોત થયું - At This Time

સિવિલમાંથી મોકલાયેલા સેમ્પલમાં 2 ચાંદીપુરા પોઝિટિવ, એક સારવાર હેઠળ: એકનું મોત થયું


મોરબીથી આવેલા 13 વર્ષીય તરુણનું મોત, કાલાવડની 2 વર્ષની બાળકીની સારવાર ચાલુ અગાઉ પાંચ શંકાસ્પદ મોત સહિત કુલ 7 સેમ્પલ લેવાયા હતા જેમાંથી પાંચ નેગેટિવ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાઇરસના શંકાસ્પદ 9 કેસ નોંધાયા છે. આ પૈકી 5 દર્દીનાં મોત 10 દિવસ પહેલાં નીપજ્યા હતા આ તમામના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે. 7 સેમ્પલના રિપોર્ટ આવ્યા છે જેમાંથી 2ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે અને બાકીના નેગેટિવ આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.