તલોદના સંદેશ પત્રકાર પ્રવીણભાઈ રાવલ તેમના પૌત્ર ચાહિલ ના જન્મદિવસ એક અનોખી રીતે ધાર્મિક ભજન કીર્તન ગરબા સાથે કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ ઘડિયા ગામના વહાણવટી માતાજીના મંદિર પરસરીમાં કરવામાં આવી* - At This Time

તલોદના સંદેશ પત્રકાર પ્રવીણભાઈ રાવલ તેમના પૌત્ર ચાહિલ ના જન્મદિવસ એક અનોખી રીતે ધાર્મિક ભજન કીર્તન ગરબા સાથે કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ ઘડિયા ગામના વહાણવટી માતાજીના મંદિર પરસરીમાં કરવામાં આવી*


*તલોદના સંદેશ પત્રકાર પ્રવીણભાઈ રાવલ તેમના પૌત્ર ચાહિલ ના જન્મદિવસ એક અનોખી રીતે ધાર્મિક ભજન કીર્તન ગરબા સાથે કપડવંજ તાલુકાના સુપ્રસિદ્ધ ઘડિયા ગામના વહાણવટી માતાજીના મંદિર પરસરીમાં કરવામાં આવી*

*(રિપોર્ટ:તૃષારકુમાર જોષી દ્વારા તલોદ,સાબરકાંઠા)*

21 મી સદી માં આધુનિક અને ટેકનોલોજીનો યુગમાં. આજની પેઢી અને પરિવારો પશ્ચિમી સંસ્કૃતિ તરફ આંધળી દોટ મૂકી રહ્યો છે.વર્ષ પર્યંત આવતા જીવનમાં અનેક દિવસો જેવા કે મધર્સ ડે, રોજ ડે, ફાધર્સ ડે, ચોકલેટ ડે, વેલેન્ટાઈન ડે હોય કે પછી જન્મ દિવસની ઉજવણી પરંપરાગત રીતે વિસરાઇ રહી છે..ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો ધાર્મિક ભક્તિ ભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે વિસનગર નાગર સમાજના તલોદ તાલુકાના ખેરોલ ગામનારાવલ પરિવારે આજે પૌત્ર ના ૧૬ માં જન્મ દિવસની ઉજવણી માં ન કોઈ સેલિબ્રેશન કે ન કોઈ દેખાડો કર્યા સિવાય ધાર્મિક પ્રસંગનું ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના પૌરાણિક અને પ્રસિદ્ધ ઘડિયા વહાણવટી માતાજીના મંદિરમાં માંડવડી,આનંદનો ગરબો અને ગરબા-ભજનની સુરાવલી વચ્ચે જન્મ દિવસની ઉજવણી કરી આજની પેઢીની એક નવો રાહ ચિંધવા સાથે પરિવાર કુટુંબ અને સગા સંબંધીને એક જ સ્થળ ઉપર એકઠા કરી એકતા સંપ અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા


7434904659
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.