વિસાવદર તાલુકા માં પોલીસ તંત્ર અને એક રાજકારણી નીમીલીભગત થી ચાલતો રેશનિંગ ના અનાજ નો કાળો કારોબાર
વિસાવદર તાલુકા માં પોલીસ તંત્ર અને એક રાજકારણી નીમીલીભગત થી ચાલતો રેશનિંગ ના અનાજ નો કાળો કારોબારવિસાવદર તાલુકા માં સરકારી રેશનિંગનો જથોરેશનિંગ ની દુકાને પહોંચેતે પહેલા જ એકરાજકારણી નીમધ્યસથીસરકારી અનાજ નો જથો વિસાવદર ના પોલીસસ્ટેશન માં રાજકીય નેતાદ્વારાજસેટીંગ ડોટકોમ કરીને ગેરકાયદેસર પરિવહન કરાવેછે તેવું લોકમુખે સાંભળવા મળેલ છે ત્યારે મીડિયા દ્વારા તપાસ કરતાલોકોની વાતમાં તથ્યહોય તેરીતે વિસાવદર નો એકવ્યક્તિ જાહેર માંડેલોખોલીનેડીઝલ રીક્ષા માં ભંગારની આડમાં ફેરિયા મારફતસરકારી રેશનિંગ નો જથ્થોસઁઘરોકરીને વહેલી સવારે તેજથ્થોસંગેવગે કરીને રવાના કરતો હોયછે ત્યારેવિચારમાંગે તેવોએંકપ્રસ્નએછેકે જે ગેરકાયદેસર સરકારી અનાજ નો જથ્થોસઁગહથાયછે તેએરિયાવિસાવદર પોલીસ સ્ટેશન ની એક્દમ નજીક છે અને પોલીસ સ્ટેશન ની સામેથીથી પોલીસ ની નાકનીચે થી નીકળેછેત્યારે જેજગ્યા ઉપર થી સસ્તા અનાજના માલનો કાળો કારોબાર ચાલેછે તેની નજીક માંજવિસાવદર માં નોકરી કરતા એક પોલીસ અધિકારી પણ રહેછે તો તે અધિકારી ને ધ્યાને આ રેશનિંગ નાઅનાજનો કાળો કારોબાર ધ્યાને નહીંઆવતો હોયકે પછી વિસાવદર તાલુકા ના રાજકીય અગ્રણીતેનાથી પણ ઉચ્ચ અધિકારી ની સાથેઉઠકબેઠક હોય અને ઉચ્ચ અધિકારી ની સૂચના થી આંખઆડા કાનકરતા હોય તેવુંલાગીરહ્યુંછે તાલુકા ના રાજકારણી પણ દુધેધોયેલ નથી તેપણ ડાયરેક સરકારી અનાજના ગોડાઉન થીજસીધોધવચોખા નો જથ્થોઉપાડીને વહીવટ કરેછેત્યારે રેશનિંગ ના જથ્થા નો કાળોકારોબાર ચાલી રહ્યો છે તેમાં વિસાવદર પુરવઠા તંત્ર ની પણ મીઠીનજર હોય તેવુંદેખાયરહ્યું છે અને સૌનોસાથસૌનો વિકાસ કરતાંહોય તેવું લાગીરહ્યું છે વિસાવદર તાલુકા માં ચાલતોરેશનિંગ ના અનાજનો કાળોકારોબાર ખુલ્લો પાડવામાટે વિસાવદર ની એકવ્યક્તિ નામ ન દેવાની શરતે મીડિયા ને જણાવેલ કેપોતે સ્ટેટ વિઝીલન્સ માં પણ લેખિત ફરિયાદ કરીને ગેરકાયદેસર ચાલતું અનાજ કૉમભાન્ડ ખુલ્લું કરીને અનાજ માફિયા ઉપરકાયદેસર ની કાર્યવાહી કરાવવા ની તેજવીજ હાથઘરેલ છે અને રાજકીય અગ્રણીના પણ કાળાકરતુંતો ના ભાંડાફોડકરશે તેવું મીડિયાને જણાવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.