ગુજરાતનો ટેબ્લો જોઈ મોદીએ હાથ ઊંચો કર્યો:વડનગરથી કેવડિયા સુધીની ઝાંખી, આભૂષણો સાથે મહેર રાસની રંગત, અમિત શાહ અને સોનલબેન પણ જોતાં રહ્યાં
76મા પ્રજાસત્તાક દિવસના પર્વે ગૌરવવંતી ગુજરાતની વિરાસત અને વિકાસની ઝાંખી જોવા મળી. વડનગરના સોલંકીકાળના કીર્તિ તોરણના વારસાથી લઈ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સેમિ કન્ડક્ટર સુધીનો વિકાસ જોઈ વડાપ્રધાન મોદી હરાખાયા હતા. તેમણે કર્તવ્ય પથ પર ટેબ્લો આવતાં જ હાથ હલાવી અભિવાદન ઝીલ્યું હતું. ટેબ્લો સાથે તલવાર રાસના શૌર્યથી ગુજરાતીઓની છાતી 56 ઈંચની થાય તેવો ગુજરાતનો ટેબ્લો જોવા ઉપરના ફોટો પર ક્લિક કરો....
આ પ્રકારના તમામ સમાચાર માટેે
