માળીયા હાટીના – ચોરવાડ ચોરવાડ ના ગડુ ગામે કાઠીયાવાડ મેદાનમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રોકડ રૂ.૨૫,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાયા
જુનાગઢ
માળીયા હાટીના - ચોરવાડ
ચોરવાડ ના ગડુ ગામે કાઠીયાવાડ મેદાનમાં જાહેરમાં જુગાર રમતા જુગારીઓને રોકડ રૂ.૨૫,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાયા
ચોરવાડ પો.સ્ટે. પીઆઈ એસ.આઈ મેધરાની સુચના મુજબ ભરતસિંહ એન. સીસોદીયા તથા ભાવસિંહ કે. મોરી તથા સુખદેવસિંહ બી. સીસોદીયા સહિત સંયુક્ત બાતમી રાહે હકિકત આધારે ગડુ ગામે કાઠીવાડ મેદાનમાં મામાદેવના મંદિર નજીક જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી હતી
આ રેડમાં આરબ ઓસમાણ લાખા રહે શાંતિનગર, બશીર ઈસ્માઈલ લાખા રહે શાંતિનગર તથા હારુન હાસમ રહે શેરીયાખાન વાળને રૂ.૨૫૨૨૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને જુગાર ધારા હેતલ ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરેલ
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
