રાજકોટ કાર ભાડેથી મેળવી બારોબાર કાર વેચી નાખનાર ઇસમની પાસા હુકમ કરતા કમિશનર. - At This Time

રાજકોટ કાર ભાડેથી મેળવી બારોબાર કાર વેચી નાખનાર ઇસમની પાસા હુકમ કરતા કમિશનર.


રાજકોટ શહેર તા.૩/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્રારા પાસા દરખાસ્ત તૈયાર કરીને મોકલવામાં આવેલ જે પોલીસ કમિશનર દ્રારા મંજુર કરવામાં આવતા ઇસમને પકડી પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. આરોપી કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અકી ગોગનભાઇ કોટડીયા જાતે.પટેલ ઉ.૨૮ રહે.કોઠારીયા ખોડલધામ સોસાયટી ગેઇટ નં.૨ કોઠારીયા રોડ રાજકોટ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image