જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જન્મદિવસ નિમિત્તે સેવા કાર્ય કરવામાં આવ્યું……….
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા જન્મદિવસ નિમિત્તે સેવા કાર્ય કરવામાં આવ્યું..........
જાયન્ટ્સ હિંમતનગર સહિયરના પ્રમુખ સોનલબેન મહેતા એ તેમના જન્મદિવસ નિમિત્તે હરિઓમ સોસાયટી પાસે ચકલીઓના માળાનું મોટી સંખ્યામાં વિતરણ કર્યું. આ ઉપરાંત ગ્રુપ દ્વારા ધવલભાઇ પ્રવીણભાઈ પટેલની દીકરી નંદિકાબેન ના જન્મદિવસ નિમિત્તે બળવંતપુરા પ્રાથમિક શાળાના બાળકોને નાસ્તો, નોટબુક, એજ્યુકેશન કીટ તથા કંપાસ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સોનલબેન, રાજેશ્રીબેન, ઇલાબેન, દીપ્તિબેન, રીનાબેન તથા શાળાના આચાર્ય ચેતનભાઈ પ્રજાપતિ, અલકાબેન, મમતાબેન હાજર રહ્યા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
