અમદાવાદ ના ચાંદખેડા amts બસ સ્ટેન્ડ પર ઉભે રહેલ બસ ની પાછળ મહેન્દ્રા ની suv કાર ચાલકે ઓવર સ્પીડ માં બસ ની ધડાકાભેર અથડાવી કર્યો અકસ્માત જેમાં ૩ વ્યક્તિના ઘટના સ્થળે જ ગુમાવ્યો જીવ - At This Time

અમદાવાદ ના ચાંદખેડા amts બસ સ્ટેન્ડ પર ઉભે રહેલ બસ ની પાછળ મહેન્દ્રા ની suv કાર ચાલકે ઓવર સ્પીડ માં બસ ની ધડાકાભેર અથડાવી કર્યો અકસ્માત જેમાં ૩ વ્યક્તિના ઘટના સ્થળે જ ગુમાવ્યો જીવ


અમદાવાદ ના ચાંદખેડા પાસે AMTS બસ ની પાછળ કાર ઘૂસી જતા એકનું મોત, CCTV માં જોવા મળે છે કે સ્પીડ એટલી હતી કે ટક્કર મારતા બસ 10 ફૂટ આગળ ધકેલાઈ, ફાયર બ્રિગેડના રેસ્ક્યુ ગાડી ના બે ભાગ કરવાની ફરજ પડી ડ્રાઈવર ની બેદરકારી ચોખ્ખી દેખાઈ રહી છે આગળ બસ ઉભી છે ને બાજુ માંથી બસ પસાર થઈ રહી છે તેમ છતાં ઓવર સ્પીડ માં suv ગાડી આગળ ની બસ પાછળ ઘુસી ગઈ પોલીસ અને ફાયર ઘટના સ્થળે દોડી આવી હતી ચાંદખેડા AMTS બસ સ્ટેન્ડ આગળ xuv અને AMTS બસ નો અકસ્માત, ત્રણ લોકોના મોતની આશંકા ઘટના સ્થળ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગની ફર્સ્ટ રિસ્પોન્સ રેસક્યુ વ્હીકલ ઘટના સ્થળ પર દોડી આવી હતી ગાડી માંથી ડેડ બોડી બાહર કાઢવામાં રેસ્ક્યુ કરવામાં આવ્યું

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image